Güceratça: Revizyonlar arasındaki fark
[kontrol edilmiş revizyon] | [kontrol edilmiş revizyon] |
İçerik silindi İçerik eklendi
→Örnek: Türkçe Çevirisi eklendi. |
|||
152. satır:
ગાંધીજીની ઝૂંપડી-કરાડી જગ પ્રસિદ્ધ દાંડી કૂચ પછી ગાંધીજીએ અહીં આંબાના વૃક્ષ નીચે ખજૂરી નાં છટિયાંની એક ઝૂંપડીમાં તા.૧૪-૪-૧૯૩૦ થી તા.૪-૫-૧૯૩૦ સુધી નિવાસ કર્યો હતો. દાંડીમાં છઠ્ઠી એપ્રિલે શરૂ કરેલી નિમક કાનૂન (મીઠાના સત્યાગ્રહ) ભંગની લડતને તેમણે અહીંથી વેગ આપી દેશ વ્યાપી બનાવી હતી. અહીંથી જ તેમણે ધરાસણાના મીઠાના અગરો તરફ કૂચ કરવાનો પોતાનો સંકલ્પ બ્રિટિશ વાઈસરૉયને પત્ર લખીને જણાવ્યો હતો.તા.૪થી મે ૧૯૩૦ની રાતના બાર વાગ્યા પછી આ સ્થળેથી બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી હતી.
== Türkçe Çevirisi ==
Gandhiji'nin kulübesi - Karadi Ünlü Dandi yürüyüşünden sonra, Gandhiji burada bir mango ağacının altında 15-9-190'dan 5-9-190'a kadar bir hurma kulübesinde yaşadı. 6 Nisan'da Dandi'de başlayan ve ülke çapında genişleyen Nimak Kanun'a (Salt Satyagraha) karşı mücadeleyi yoğunlaştırdı. Buradan İngiliz Vali'ye Dharasana'nın tuz dairelerine doğru yürüdüğünü belirten bir mektup yazdı ve 3 Mayıs 1905 gece yarısından sonra İngiliz hükumeti tarafından bu yerde tutuklandı.
== Dış bağlantılar ==
|